તમારા મોબાઈલમાંથી ડુપ્લીકેટ ફાઈલને Duplicate Cleaner એપ્લિકેશન થી દૂર કરો 


ઘણીવાર એક જ જેવા ફોટા અને વિડીઓ ઘણા ગ્રુપમાં આવવાથી મોબાઈલમાં એક જ જેવા ઘણા

ફોટા અને વિડીઓ કે ફાઈલનો ભરાવો થઈ જાય છે. આ એપ્લિકેશનથી આસાનીથી તમે વધારાનો ડેટા દૂર કરી શકશો.


તમારા મોબાઇલમાં ઘણીવાર એવું બનતું હોય છે કે  10 20 30 વખત એક ના એક ફોટા ડાઉનલોડ થઈ જતો હશે કેમકે ઘણા બધા ગ્રુપ હોય અને એક ને એક ફોટો દરેક ગ્રુપમાં હોવાથી ઘણીવાર એક કરતાં વધુ વખત ડાઉનલોડ થઇ જતો હોય છે તેવા સમયે મોબાઈલ ની મેમરી ભરાઈ જતી હોય છે અને ફોનમાં જરૂરી ના હોય તેવા નકામાં એકના એક ફોટા ભેગા થઇ જતા હોય છે તેવા સમયે આ એપ્લિકેશન ખૂબ જ ઉપયોગમાં આવે છે આ એપ્લિકેશનની મદદથી તમે ડુબલીકેટ એવા તમામ ફોટાઓ તમારા મોબાઈલમાંથી દૂર કરી શકો છો 


Duplicate Cleaner એપ્લિકેશનની તમારા મોબાઇલમાં ઈન્સ્ટોલ કરવા માટે સૌ પ્રથમ તમારા મોબાઇલમાં પ્લે સ્ટોર ખોલો 


પ્લે સ્ટોર માં Duplicate Cleaner ટાઈપ કરી સર્ચ કરો અને આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લો 


તમારા મોબાઇલમાં રહેલા કોઈપણ ફોટાઓ હોય કોઈપણ ઓડિયો-વીડિયો કે કોઈપણ ડોકયુમેન્ટ ફાઈલ હોય તેને એપ્લિકેશનની મદદથી ડીલીટ કરી શકશો  ફાઈલ કે વિડીયો હોય તેને સૌ પ્રથમ તમારે એપ્લિકેશનમા સ્કેન કરવા પડશે તમારા મોબાઇલમાં જેવુ સ્કેન કરશો તેવું તરત જ ખબર પડી જશે કે આ ફોટા કયા વિડિયો આટલી બધી વખત ડાઉનલોડ થયેલ છે જેની મદદથી તમારી ખોટી મેમરી વપરાય નહીં અને નકામાં બધા ફોટા કે વીડિયો તમે ડીલીટ કરી શકશો 


https://www.anjonews.com/2021/05/Duplicate-Cleaner-apps.htmlતમારા મોબાઈલમાંથી ડુપ્લીકેટ ફાઈલને Duplicate Cleaner એપ્લિકેશન થી દૂર કરો