Ticker

6/recent/ticker-posts

સવારે વહેલા ભૂખ્યા પેટે નરણા કોઠે શા માટે પીવું જોઈએ પાણી ?

 સવારે વહેલા ભૂખ્યા પેટે નરણા કોઠે શા માટે પીવું જોઈએ પાણી ?


સવારે વહેલા ઉઠી ગરમ પાણી પીવાથી મોઢામાં રહેલી વાસી લાળ પેટમાં જતી હોય છે જેના કારણે આખી રાત પેટમાં ભરેલી આ લાળ આલ્કલાઇન હોય છે લાળ આલ્કલાઇન હોવાથી એસિડિટીને દૂર કરે છે અને આપણા પેટમાં રાહત આપે છે



https://www.anjonews.com/2021/05/Pani-na-fayada.html



પાણી ધીમે ધીમે ઘૂંટડા ભરીને પીવાનું છે ઘણા લોકોની રાત્રે નાક અને ગળામાં કફ ભરાઇ જતા હોય છે જેથી  ગરમ હુંફાળું પાણી પીવાથી થોડા જ દિવસમાં તેમાં સુધારો થતો જોવા મળે છે અને કાયમ માટે પીવાથી ધીરે ધીરે આ તકલીફ દૂર થઈ જાય છે


https://www.anjonews.com/2021/05/Pani-na-fayada.html



ઉઠતાની સાથે જ બ્રશ કર્યા પહેલા ગરમ હુંફાળું પાણી પીવાથી આપણી હોજરી અને આંતરડાનાંમા જે નકામા દ્રવ્યો હોય તે દૂર થઈ જાય છે જેથી આંતરડા ચોખ્ખા થઈ જાય છે તેની કાર્યક્ષમતા વધે છે અને સાથે-સાથે કબજિયાત જેવી બીમારીઓ પણ દૂર થાય છે



https://www.anjonews.com/2021/05/Pani-na-fayada.html



ગરમ હુંફાળું પાણી હોજરી માં રહેલા ના પચેલા ખોરાકને પચાવવામાં મદદ કરે છે કહેવાનો મતલબ છે કે તે જઠરાગ્નિ ઊભો કરવામાં ફાયદાકારક છે ગેસ એસીડીટી ની ફરિયાદ વાળા તમામ લોકોએ આ પ્રયોગ કરવો જોઇએ આ પ્રયોગ નિયમિત કરવાથી ગરમ હુંફાળું પાણી પીવાથી ગેસ કે એસિડિટીની ફરિયાદ દૂર થતી જોવા મળે છે



https://www.anjonews.com/2021/05/Pani-na-fayada.html



પાચનક્રિયાની તકલીફ વાળા તમામ મિત્રોએ રોજ સવારે વહેલા ઉઠી ગરમ હુંફાળું પાણી પીવું જોઈએ જેનાથી મંદ પડેલી પાચન ક્રિયા સતત વધારો થાય છે અને ખોરાક ઝડપી પાચન થાય છે કબજિયાત ગેસ એસિડિટી જેવી બીમારીઓ દૂર થાય છે


https://www.anjonews.com/2021/05/Pani-na-fayada.html



વધારે વજન ધરાવતા લોકોએ તો ખાસ આ પ્રયોગ કરવો જોઇએ વજન ઉતારવા માટે રોજ સવારે એક ગ્લાસ પાણીમાં  અડધું લીંબુ નીચોવી પાણી પીવું જોઈએ જેનાથી શરીરની ચરબીમાં ઘટાડો થાય છે અને ચરબીમાં ઘટાડો થવાથી ધીરે વજન પણ ઉતરવા લાગે છે


https://www.anjonews.com/2021/05/Pani-na-fayada.html



સવારે વહેલા નરણા કોઠે ગરમ પાણી પીવાથી પરસેવો પણ વળે છે અને પરસેવો વળવા થી આપણી ચામડી માં જમા થયેલો કચરો ધીરે ધીરે બહાર નીકળે છે ચામડી માં જમા થયેલા ઝેરી કચરો બહાર નીકળી જવાથી ચામડીના બધા છિદ્રો ખુલ્લા થઈ જાય છે અને જેનાથી ચામડીના રોગોમાં ફાયદો થાય છે ખીલ પણ મટી શકે છે



મોટાભાગના લોકોને સવારે વહેલા ઊઠતા જ સાંધાઓ જકડાઇ જાય છે અને આખું શરીર દુખાવા લાગતું હોય છે તો રોજ સવારે વહેલા હૂંફાળું પાણી પીવાથી લોહીનું પરિભ્રમણ વધે છે અને સાંધાઓ ખુલી જતા હોય છે તો ધીરે ધીરે આ પ્રયોગ કરવાથી આ તકલીફ પણ દૂર થતી હોય છે



https://www.anjonews.com/2021/05/Pani-na-fayada.html



કેટલીક ધ્યાન રાખવાની મહત્વની બાબતો


પાણીની ફક્ત હૂંફાળું જ કરવાનું છે ગરમ પાણી પીવાથી નુકસાન થાય છે આ વાત ભૂલવી ન જોઈએ 


ગરમ પાણી પીવાથી હોજરીમાં ચાંદા પણ પડી શકે છે


પાણી નીચે બેઠા બેઠા કે ખુરશીમાં બેઠા બેઠા જ પીવુ જોઈએ 


પાણી ઘૂંટડે ઘૂંટડે જ પીવું જોઈએ ઉતાવડે પાણી પીવાથી મોઢાની લાળ નો લાભ મળતો નથી 


વધુ લાભ મેળવવા માટે વધુ પાણી પીવાથી ફાયદાની જગ્યાએ નુકસાન થાય છે માટે અતિ ઉત્સાહમાં આવી વઘુ પાણી પીવું ન જોઈએ

સવારે વહેલા ભૂખ્યા પેટે નરણા કોઠે શા માટે પીવું જોઈએ પાણી ?